શબ્દસમૂહ માટે એક શબ્દ
'સ્વર' થી શરૂ થતાં અકથ્ય - કહી શકાય નહિ તેવું અકલ્પ્ય - કલ્પી કે સમજી ન શકાય તેવું અકરાંતિયું - ધરાય નહીં તેવું અક્ષત - વણ તૂટેલા ચોખા અક્ષયપાત્ર - જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર અગણિત - ગણી શકાય નહિ તેટલું અચિરપ્રભા - આકાશમાં ઝબૂકતી વીજળી અજાતશત્રુ - જેનો કોઈ શત્રુ નથી તેવો અડિયલ - ચાલતાં ચાલતાં વારંવાર ઊભું રહી જનાર આત્મસ્થ - આત્મામાં સ્થિર થયેલું આત્મવંચના - પોતાની જાત સાથે છેતપીંડી આશ્રમ - વનમાં ઋષિમુનિઓનું નિવાસ્થાન અતીન્દ્રિય - ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે અતુલ - જેની તુલના ન થઈ શકે અધિક્ષક - તજવીજ કરનાર અનુકરણીય - અનુકરણ કરવા યોગ્ય અનિમેષ / અપલક - મટકું માર્યા વિના અનિર્વચનીય - શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે અનિવાર્ય - ટાળી ન શકાય તેવું અનુપમ - ઉપમા ન આપી શકાય તેવું અભયારણ્ય - પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના સ્વતંત્રતાથી ભરી ભરી શકે તેવું વન અભિસારિકા - સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભૂતપૂર્વ - પહેલાં કદી ના બન્યું હોય એવું અણીશુદ્ધ - કોઈપણ જાતની ખોડખાંપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ અરણ્યક - જંગલમાં વસનાર લોકો અવળવાણી - દેખીતા ...